Gujarat/
બનાસકાંઠાના ધાનેરામાં ACBની ટ્રેપ, બે મહિલા કર્મી લાંચ લેતા ઝડપાઈ, 1 હજારની લાંચ લેતા ACBએ ઝડપી, આરોગ્ય વિભાગની કરાર આધારિત 2 મહિલા કર્મી, સરકારી સહાય આપવાના કામે માંગી હતી લાંચ
