વિશ્વભરમાં કોરોનાની મહા ત્સુનામી
પ્રારંભથી આજ સુધીના સર્વાધિક દૈનિક કેસ
વિશ્વભરમાં 24 કલાકમાં 16 લાખ નવા કેસ
અમેરિકામાં 24 કલાકમાં 4.65 લાખ નવા કેસ
યુકે-યુરોપમાં ઓમિક્રોનનો રીતસર કોહરામ
ફ્રાન્સમાં કોરોનાના રેકોર્ડબ્રેક નવા કેસ
ફ્રાન્સમાં 24 કલાકમાં 2.08 લાખ નવા કેસ
ફ્રાન્સમાં કોરોનાના 14.28 લાખ એક્ટિવ કેસ
યુકેમાં 24 કલાકમાં 1.83 લાખ નવા કેસ
યુકેમાં કોરોનાના 21.82 લાખ એક્ટિવ કેસ
સ્પેનમાં 24 કલાકમાં જ 1 લાખથી વધુ કેસ
ઈટાલીમાં 24 કલાકમાં 98 હજાર નવા કેસ
આર્જેન્ટિનામાં 24 કલાકમાં 42 હજાર કેસ
જર્મનીમાં 24 કલાકમાં 41 હજાર નવા કેસ
તુર્કીમાં 24 કલાકમાં 36 હજાર નવા કેસ
વિશ્વમાં કોરોનાની સુનાંમી જોવા મળી રહી છે, કોરનાના નવા વેરિઅન્ટની દહેશત વચ્ચે દુનિયામાં કોરોનાના પ્રતિદિન સર્વાધિક કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16 લાખ નવા સંક્રમણના કેસ નોંધાયા છે જે ચિંતાજનક બાબત છે. સમગ્ર યુરોપમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે. ફ્રાન્સમાં પણ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ કોરોનાના નોંદાયા છે, એક જ દિવસમાં બે ળાખથી વધારે કેસ નોંધાયા છે. અને એક્ટિવ કેસની સંખ્યા 14 લાખથી વધુ છે. જ્યારે ઇંગ્લેન્ડમા પણ કોરોનાનાે કહેર યથાવત જોવા મળે છે,અહીંયા છેલ્લા 24 કલાકમાં 1.83 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસ 21 લાખથી વધુ છે. સ્પેનમાં એક લાખ,ઇઉટાલીમાં 98, આર્જન્ટિનામાં 42 હજાર ,જર્મનીમાં 41 હજાર અને તુર્કીમાં 36 હજાર કેસ નોંધાયા છે.હાલની સ્થિતિ જોતા કોરોનાની સ્થિતિ અતિ ભયાવહ છે અને દરેક દેશ તેના માટે એલર્ટ થઇ ગયા છે, વિદેશથી આવતી ફલાઇટ પર પ્રતિબંધ લગાવ્યા સહિત અનેક ગાઇડલાઇન જાહેર કરી છે અને વેક્સિનેશન પર ભાર મુકવામાં આવ્યો છે.
