Gujarat/ પાલનપુરમાં એસીબીની સફળ ટ્રેપ , જન શિક્ષણ સંસ્થાના ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયા , નરોત્તમ પ્રજાપતિ નામના કરાર આધારિત ડાયરેક્ટરની ધરપકડ , કેન્દ્ર સરકારની નાણાકીય સહાય આધારિત છે સંસ્થા , નોકરીમાં હેરાનગતિ ન કરવા માંગી હતી લાંચ , પગાર નિયમિત ચૂકવવાની પણ માંગી હતી લાંચ , 20 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપયા

Breaking News