World/
કોરોનાની ત્સુનામીમાં ડૂબી રહેલું વિશ્વ, છેલ્લાં 24 કલાકમાં જ 27 લાખ નવા કેસ, વિશ્વમાં 72 કલાકમાં જ પોણો કરોડ કેસ, USમાં 24 કલાકમાં 8.50 લાખ નવા કેસ, USમાં એક્ટિવ કેસ હવે પોણા બે કરોડ, USમાં કુલ કેસ હવે 6 કરોડને પાર, ફ્રાન્સમાં બેકાબુ કોરોનાથી ખળભળાટ, ફ્રાન્સમાં 24 કલાકમાં જ 3.28 લાખ કેસ, ફ્રાન્સમાં 24 કલાકમાં 29.33 લાખ કેસ, UKમાં 24 કલાકમાં 1.78 લાખ નવા કેસ, UKમાં એક્ટિવ કેસ હવે 33.74 લાખ, સ્પેનમાં 24 કલાકમાં 1.15 લાખ નવા કેસ, ઇટાલીમાં 24 કલાકમાં 1.08 લાખ કેસ, ઓસ્ટ્રેલિયામાં 24 કલાકમાં 78 હજાર કેસ
