Not Set/ પંજાબ અને ગોવા ચૂંટણીઃ બપોર બાદ ગોવામાં 67 ટકા તો પંજાબમાં 55 ટકા મતદાન

નવી દિલ્હીઃ પંજાબ અને ગોવામાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં ગોવામાં 67 ટકા મતદાન અને પંજાબમાં 55 ટકા મતદાન થયું છે. ગોવામાં મતદાન મંથકોએ બપોર બાદ પણ ભીડ યથાવત હતી. જ્યારે પંજાબમાં બપોર બાદ ધીમે ધીમે ભીડ ઓછી થઇ ગઇ હતી.  

India

નવી દિલ્હીઃ પંજાબ અને ગોવામાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં લોકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં ગોવામાં 67 ટકા મતદાન અને પંજાબમાં 55 ટકા મતદાન થયું છે.

ગોવામાં મતદાન મંથકોએ બપોર બાદ પણ ભીડ યથાવત હતી. જ્યારે પંજાબમાં બપોર બાદ ધીમે ધીમે ભીડ ઓછી થઇ ગઇ હતી.