Gujarat/
આજથી 22 જાન્યુ. સુધી અંબાજી મંદિર બંધ, દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વારા કરાયા બંધ, અંબાજી મંદિરમાં પ્રાગટ્યોત્સવ કાર્યક્રમ રદ્દ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણયો, સવાર અને સાંજની આરતી ઓનલાઇન નિહાળી શકાશે
