OMG!/ અંતિમ સંસ્કારમાં આ અર્ધ નગ્ન મહિલા શું કરે છે? જાણીને ચોંકી જશો

મૃત્યુ પછી ભલે ગમે તે થાય, તે દુર્ભાગ્યપૂર્ણ છે. પણ એનાથી પણ વધુ કમનસીબી એ છે મૃત્યુનો ઉપહાસ કરવો. ઘણી વખત લોકો મૃતકો અને તેમના પરિવારો પ્રત્યેની સંવેદનશીલતા ભૂલી જાય છે અને એવું કૃત્ય કરે છે જેનાથી વિવાદ થાય છે.

Ajab Gajab News

મૃત્યુ પછી ભલે ગમે તે થાય, તે દુર્ભાગ્યપૂર્ણ છે. પણ એનાથી પણ વધુ કમનસીબી એ છે મૃત્યુનો ઉપહાસ કરવો. ઘણી વખત લોકો મૃતકો અને તેમના પરિવારો પ્રત્યેની સંવેદનશીલતા ભૂલી જાય છે અને એવું કૃત્ય કરે છે જેનાથી વિવાદ થાય છે, પરંતુ તાજેતરમાં એક અંતિમ સંસ્કાર કરાવતી કંપની (Funeral company viral advertisment) એ તો હદ જ પાર કરી દીધી.

આ પણ વાંચો – બજેટ પર ટીપ્પણી / મનરેગાના બજેટમાં ઘટાડો ગરીબોને ગંભીર મુશ્કેલીમાં મૂકી દેશે-ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક

કંપનીએ તેની એક જાહેરાતમાં (Russian funeral company ad) માં ઘણી બિકીની પહેરેલી મહિલાઓ (Bikini models pose with coffins in advertisment) શબપેટી સાથે ઊભી કરી હતી, જેઓ શબપેટી પર પડેલી જોવા મળે છે. રશિયાની Horonim Undertakers (HORONIM.RU undertakers) નામની ફ્યુનરલ કંપની આ દિવસોમાં ચર્ચામાં છે. કંપનીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવી જાહેરાતનાં શૂટિંગનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બિકીની પહેરેલી ઘણી મોડલ જોવા મળી રહી છે, જે શબપેટી અને અંતિમ સંસ્કારમાં ઉપયોગમાં લેવાતી અન્ય વસ્તુઓ સાથે પોઝ આપતી જોવા મળે છે. એક તરફ લોકોને બિકીની પહેરેલી મોડલ પચતી નથી તો બીજી તરફ વીડિયોમાં પોઝ એવા છે કે તેને જોઈને લોકોનો પારો ચડી ગયો છે.

રશિયાનાં મોસ્કો સ્થિત આ કંપનીની જાહેરાતમાં અંતિમ સંસ્કારની જાહેરાતમાં બિકીની પહેરેલી મોડલ પણ વાંધાજનક સ્થિતિમાં શબની ઉપર પડેલી જોવા મળે છે. કંપની દ્વારા આ જાહેરાતની મુખ્ય માહિતી કંપની દ્વારા આપવામાં આવેલ ડિસ્કાઉન્ટ છે. જાહેરાતમાં જણાવ્યું છે કે કંપની તમામ ઉંમરનાં નાગરિકોનાં અંતિમ સંસ્કારનાં ખર્ચમાં ઘટાડો કરી રહી છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, કંપની પાસે પ્રશિક્ષિત એજન્ટ છે જે અંતિમ સંસ્કારની સમગ્ર પ્રક્રિયાનું આયોજન કરે છે.

આ પણ વાંચો – કિશન હત્યાકેસમાં સાધુ સંતોનો આક્રોશ /  મૃતક કિશન ભરવાડના પરિવારની સંતો-મહંતોએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી

સોશિયલ મીડિયા પર કંપનીની ખૂબ ટીકા થઈ રહી છે અને લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક વ્યક્તિએ લખ્યું કે, કંપનીનું મગજ ખરાબ થઈ ગયું છે. જ્યારે એક વ્યક્તિએ લખ્યું છે કે લોકો પોતાના ક્ષેત્રને ભૂલી ગયા છે. દુનિયા પાગલ થઈ ગઈ છે. એકે લખ્યું- આવી દુઃખદ અને અંગત વાતની જાહેરાત કરવા માટે અર્ધ નગ્ન મહિલાઓની શું જરૂર છે. આ એક બેસ્વાદ અને વાંધાજનક જાહેરાત છે જે મૃત લોકો અને તેમના પરિવારોની મજાક ઉડાવી રહી છે.