Gujarat/
પોરબંદર: પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી, બે બોટ અને 12 જેટલાં માછીમારોનું કર્યું અપહરણ, બે દિવસ પહેલા પણ 2 બોટ અને 12 જેટલા માછીમારોનું અપહરણ, IMBL નજીકથી બોટ અને માછીમારોનું કરાયું અપહરણ, બંને બોટ ઓખાની હોવાની શક્યતા, પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ કર્યું અપહરણ, 10 દિવસમાં 6 બોટ અને 40 જેટલા માછીમારોનું અપહરણ
