Gujarat/
ગાંધીનગર રાજય સરકારનો મહત્વનો નિર્ણય,હયાતી ખરાઇની મુદત એક માસ લંબાવાઇ,હયાતી ખરાઇની ઓગસ્ટ -૨૦૨૧ સુધી કરાવી શકશે,પેન્શનરો માટે હયાતી ખરાઇની મુદત લંબાવાઇ,કોરોના મહામારીને ધ્યાને લઈને મહત્વનો નિર્ણય
