Not Set/
CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ, દેશના ટોપ 50માં અમદાવાદના 5 વિદ્યાર્થી, અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 16.56 ટકા, જુના કોર્સમાં ગુવાહાટીનો વિદ્યાર્થી દેશમાં પ્રથમ ક્રમે, અમદાવાદનો વ્રજ કંસારા 33માં રેન્ક પર, મનસુખાન 39માં અને ધ્રુવ શાહ 42માં રેન્ક પર, શુભમ 47માં રેન્ક અને પૂજા ગુર્જર 49મા રેન્ક પર
