Breaking News/
જૂનાગઢ: ચુડા ગામના વૃદ્ધાની હત્યાનો મામલો, હત્યાના આરોપીનું કઢાયું જાહેરમાં સરઘસ, પોલીસે જાહેરમાં કરી આરોપીની સરભરા, આરોપીને શીખવાડ્યો પોલીસે સબક, ગામ લોકો પાસે આરોપીએ જાહેરમાં માગી માફી
