Anand/ આવતીકાલે અમુલમાં યોજાશે મત ગણતરી 2020માં ચેરમેન વાઇસ ચેરમેન પદની યોજાઈ હતી ચૂંટણી સરકારી પ્રતિનિધિની નિમણૂકથી મામલો HCમાં હાઇકોર્ટના ચુકાદા બાદ હાથ ધરાશે પેન્ડિંગ મતગણતરી ચેરમેન પદ માટે રામસિંહ પરમાર ચૂંટાયા હતા વાઇસ ચેરમેન પદને લઈને સર્જાયો હતો વિવાદ રાજેન્દ્રસિંહ પરમાર,રાજેશ પાઠકે નોંધાવી હતી દાવેદારી મામલો HCમાં પહોચતા મતગણતરી રહી હતી સ્થગિત આવતી કાલે સત્તા વાર બન્ને પદ માટેની થશે નિયુક્તિ 2020માં થયેલા મતદાનની 2022માં થશે ગણતરી

Breaking News