Gujarat/
રાજકોટ પો.કમિ. મનોજ અગ્રવાલની મુશ્કેલીમાં વધારો, મહેશ પટેલે PM કાર્યાલયમાં કરી ફરિયાદ, ઊંઝાના વેપારી છે મહેશ પટેલ, CCTV ફૂટેજ અને માર માર્યાના ફોટા સાથે ફરિયાદ, વેપારીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ઉઠાવી માર્યો માર, બાનાખત પડાવવા વેપારીને ગોંધી રાખ્યાની ફરિયાદ, બે દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચમાં ઢોર માર માર્યો
