Gujarat/
તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવામાં મુશ્કેલી, ઓનલાઇન ફોર્મ ભરવામાં ઉમેદવારો પરેશાન, ઓજસ વેબસાઇટ પર આવે છે ક્ષતિ, ક્ષતિના કારણે ફોર્મ ભરવામાં વિલંબ, 15 ફેબ્રુઆરી છે ફોર્મ ભરવાની અંતિમ તારીખ, ફોર્મ ભરવાની તારીખ લંબાવવા ઉમેદવારોની માગ
