Gujarat/
સુરતના પાસોદરામાં ગ્રિષ્માની હત્યા મામલો, રેન્જ IG દ્વારા તપાસ માટે સ્પે. SITની રચના, ડાંગ SPના સુપરવિઝન હેઠળ કરાશે તપાસ, 1 મહિલા ASP અને 2 DYSP તપાસ કરશે, SIT માં કુલ 10 લોકોની ટીમ બનાવામાં આવી, 1 SP, 1 ASP, 2 DYSP, 5 PI કરશે તપાસ, એક PSI દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, પોલીસ તપાસ પૂરી કરી કોર્ટમાં રજૂ કરશે ચાર્જશીટ
