Gujarat/ રાજકોટના વીરપુરમાં સમૂહ લગ્નને લઇને હોબાળો, આવતી 6 માર્ચે યોજવાના હતા સમૂહ લગ્ન, આજે બેઠકમાં આયોજક હાજર નહિ રહેતા હોબાળો, 64 જેટલા યુગલના સમૂહ લગ્ન થવાના હતા, લગ્ન માટે વર કન્યા પાસેથી 17 હજાર લીધા હતા, આયોજક અનિલ સરવૈયા રૂપિયા લઇ ફરાર, પરિવાર વારજનો પોલીસ સ્ટેશન ફરિયાદ માટે પહોંચ્યો

Breaking News