Gujarat/
ગુજરાતમાં નવી મેડિકલ યુનિ. સ્થપાશે, આગામી બજેટ સત્રમાં આવશે બિલ, 2 માર્ચથી ગુજરાત વિ.સભાનું બજેટ સત્ર, મેડિકલ ટુરિઝ્મ વિકસાવવા માટે આવશે બિલ, મેડિકલ ટુરિઝ્મ બિલ પણ સત્રમાં થશે રજૂ, 707 મેડિકલ-પેરામેડિકલ કોલેજોનો થશે સમાવેશ, મેડિકલ યુનિ. હેઠળ 33,115 બેઠકો થશે સમાવિષ્ટ
