Gujarat/
2019માં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ, સૌરાષ્ટ્ર- કચ્છ બ્રહ્મ સમાજમાં કુલ 1700 મતદારો, કશ્યપ ભટ્ટએ ચૂંટણી અધિકારી ઉપર કર્યો આક્ષેપ, એક જૂથ ચૂંટણી સ્થગિત કરવાની કરી રહી છે માંગ, ત્યારે બીજો જૂથ ચૂંટણી યથાવત કરવા કરી રહી છે માંગ
