Gujarat/ 100 કરોડથી વધુના કૌભાંડમાં કાર્યવાહી, મલ્ટીનેશનલ કંપની સાથે થતા હવાલા રેકેટનો ખુલાસો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1 ચાઈનીઝ નાગરીક સહીત 3 લોકોની ધરપકડ, અમદાવાદ, દિલ્લી ખાતેથી ઝડપાયા હવાલા ઓપરેટર, ભારત અને વિદેશની કંપનીના રૂપિયાના કરતા હવાલા, ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી

Breaking News