હાલ આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ગાંધીનગરથી કેક આપઘાતની ઘટના સામે આવી છે ત્યારે ઘટનાની જાણ થતાં કરજણ પોલીસની ટીમ દોડી આવી હતી ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.માહિતી અનુસાર 9 જુલાઇએ કોઠાવ ગામના મહિલા સરપંચના પતિએ દવા પીને આત્મહત્યા કરી હતી. માહિતી અનુસાર ગામના ડેપ્યુટી સરપંચ અને કરજણ APMCના વાઇસ ચેરમેને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી.હાલ રજની પટેલ અને સુનિલ પટેલ સહિત કરજણ APMCના સભ્યો જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા જ્યાં બંનેએ ચાર દિવસમાજ આપઘાત કર્યો હતો.વડોદરાનાં કરજણ તાલુકાના કોઠાવ ગામે પટેલ ફળિયામાં રહેતાઆ મહિલા સરપંચના પતિ 45 વર્ષના સુનિલ નગીન પટેલ 9 જુલાઇના રોજ પોતાના ઘરેજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. લોકોને ખબર પડતા તેમને સારવાર માટે તરતજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું
આપને જણાવી દઈએ રજની પટેલ છેલ્લા એક વર્ષથી કરજણ APMCમાં વાઇસ ચેરમેન તેમજ ભાજપના નેતા હતા. જેમનને અચાનક આપઘાત કરી લેતા પરિવારમા શોક છવાઈ ગયો છે, રજની પટેલ છેલ્લા 15 વર્ષથી ભાજપમાં કામ કરી રહ્યા હતા, તેમજ પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય હતા. માહિતી અનુસાર તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.
આ પણ વાંચો:સુરતની શાળાનું સીલ તોડતા વિદ્યાર્થીઓ
આ પણ વાંચો:અમદાવાદ, બરોડા સહિત લાંબા અંતરની ટ્રેનોમાં ચોરી કરતો દિલ્હીનો આરોપી ઝડપાયો
આ પણ વાંચો:રાજ્યમાં હાઉસિંગ બોર્ડના 29 હજાર મકાનો ભયજનક
