Gujarat/
રાજકોટ: માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરે કર્યો આપઘાતનો પ્રયાસ, હિતેન્દ્ર સખિયા છે માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર, ડી કે સખિયાના પુત્રએ કરી આત્મહત્યાનો પ્રયાસ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના પુત્રએ કરી આત્મહત્યા, ઝેરી દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ
