Gujarat/
ભાવનગરમાં લાંચિયા બાબુઓની ધરપકડ, વાસ્મોના મેનેજર સહિત બે શખ્સો લાંચ લેતા ઝડપાયા, હર ઘર જલ યોજનાના બિલ માટે માગી હતી લાંચ, રૂપિયા 35 હજારની લાંચ સાથે રંગે ઝડપ્યા, વિપુલ પટેલ અને પ્રકાશ રાઠોડ નામના શખ્સો ઝડપાયા
