Gujarat/
રાજ્યની શાળાઓમાં 19128 ઓરડાની ઘટ, રાજ્ય સરકારે વિધાનસભામાં આપ્યો જવાબ, વર્ષ 2020-21માં માત્ર 972 ઓરડા બનાવ્યા, રાજ્યની 23 સરકારી શાળામાં વીજળી નથી, રાજ્યની 7408 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ આંગણવાડી ભાડાના મકાનમાં, 521 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે
