Gujarat/ 25 ગુજરાતી એકસાથે IPS બનશે, સૌથી વધુ મહેસાણાના વતનીઓ નોમિનેટ, રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાનું નિવેદન, 20થી વધુ IPS તરીકે નોમિનેટ થયા, ગૃહ વિભાગ દ્વારા થઈ રહી છે કામગીરી, 2011માં DySP તરીકે થયા હતા ભરતી, IPS નોમિનેશનની ક્લિયરિંગ પ્રોસેસ પૂર્ણ

Breaking News