Gujarat/ સુરત: સરકારી મેડિકલ કોલેજ બિલ્ડિંગનું લોકાર્પણ, સિવિલ સંલગ્ન સરકારી મેડિકલ કોલેજનું બિલ્ડિંગ, 80 કરોડના ખર્ચે બની છે સરકારી મેડિકલ કોલેજ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાના હસ્તે લોકાર્પણ, MBBSની બેઠકો વધતા નવા બિલ્ડિંગનું નિર્માણ, કોલેજમાં એનોટોમી, બાયોકેમેસ્ટ્રી, ફિઝિયોલોજી વિભાગ

Breaking News