Gujarat/ વનરક્ષક ભરતીની પરીક્ષા મુદ્દે વિવાદ, પરીક્ષાના પેપર ફૂટવાનું કનેક્શન રાજકોટમાં, રાજકોટમાં 2 ઉમેદવારોએ ઉઠાવ્યો વાંધો, પ્રશ્નપત્રનું પેકેટ તૂટેલું હોવાનો ઉમેદવારનો દાવો, તેના ઉપર ટેપ મારી દેવામાં આવી હતી, 3 ઇંચના કાપા પર ટેપ મારેલી હતીઃ ઉમેદવાર

Breaking News