Gujarat/
આમ આદમી પાર્ટી, સુરત માટે ખુશખબર, કોર્પોરેટર કૂંદક કોઠિયા ફરીથી આપમાં જોડાયા, 14 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાયા હતા, બે મહિનામાં ભાજપથી થયો મોહભંગ, સુરત વોર્ડ નંબર 4ના કોર્પોરેટર છે કોઠિયા
