Gujarat/
મહેસાણા: વિપુલ ચૌધરીના વિરોધમાં મહાસંમેલન દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિનું મળશે મહાસંમેલન આજે યોજાશે સત્ય સમર્થન મહા સંમેલન ચૌધરી સમાજ અને દૂધ ઉત્પાદકો માટે યોજાશે સંમેલન સત્યને સમજીએ સૂત્ર સાથે યોજાશે સંમેલન 15 હજારથી વધુ લોકો સંમેલનમાં જોડાશે
