Surat/
સુરતમાં PSI જોષી આપઘાત મામલે કોન્સ્ટેબલ પતિ સહિતના સાસરિયાઓ ઝડપાયા, પોલીસે તમામને ભાવનગરથી ઝડપી પાડ્યા ,પતિના અફેર અને સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હતો, PSIએ પોતાના પેટમાં ગોળી ધરબી દીધી હતી, પોલીસ આરોપીઓને સુરત લાવવા રવાના
