Gujarat/
ભાજપના આદિવાસી ધારાસભ્યો દિલ્હી જશે, સોમવારે તાપી-પાર લીંક પ્રોજેક્ટ અંગે રજૂઆત, વરિષ્ઠ મંત્રી નરેશ પટેલના નેતૃત્વમાં કેન્દ્રને રજૂઆત, અમિત શાહ અને નિર્મલા સિતારમન સાથે મુલાકાત, ગુજરાતમાં અમલી બનનારો પ્રોજેક્ટ સ્થગિત કરો, ગુજરાતમાં આદિવાસી સમાજે કર્યો છે વિરોધ, આદિવાસીને ન્યાય આપવા ગુજરાત સરકારની રજૂઆત, આદિવાસી મંત્રીઓ અને ધારાસભ્યો પણ સામેલ
