Gujarat/ મહામંડલેશ્વર પૂ.હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલિન, ગોંડલના સંત 1008 પૂ. બાપુ થયા બ્રહ્મલિન, પૂ. બાપુના હજારો ભક્તોમાં શોકનું મોજુ, મોટી સંખ્યામાં ગુરુભાઇઓ દર્શને ઉમટ્યા, પાર્થિવ દેહ મંદિર ખાતે દર્શાનાર્થે મુકાયો, ગોંડલના મંદિર ખાતે રખાયો પાર્થિવ દેહ

Breaking News