Gujarat/
રાજકોટ જિ.કોંગ્રેસ પ્રમુખ આવતીકાલે કરશે પદગ્રહણ, અર્જુન ખાટરિયા જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત, નાગર બોર્ડિંગ ખાતે પદગ્રહણ કરી નોંધાવશે વિરોધ, આવતીકાલે મોંઘવારી સામે દેખાવમાં લેશે ભાગ, વિરાણી ચોકમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ
