Breaking News/
બાવળા-બગોદરા હાઈવે અકસ્માત મામલો, 5 દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં લવાયા, ગંભીર સ્થિતિમાં દર્દીઓને સોલા સિવિલ લવાયા, હજુ વધુ દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં લવાશે, હોસ્પિટલ તંત્રને એલર્ટ રહેવા સૂચનાઓ અપાઈ, ઇમરજન્સી વિભાગમાં તૈયારીઓ કરાઇ
