Breaking News/
જૂનાગઢ:મનપામાં 44 કર્મચારીઓને કરાયા છુટ્ટા કર્મચારીઓ હંગામી ધોરણે બજાવતા હતા ફરજ 44 માંથી 12 ઇજનેરોનો સમાવેશ 11 ફાયરમેનને પણ કરાયા છુટ્ટા 31 માર્ચે મુદ્દત થઇ પૂર્ણ શહેરના વિકાસના અનેક કામો ચડશે ટલ્લે
