નખત્રાણા/ કોટડામાં દારૂ મુદ્દે મહિલાઓ રસ્તા ઉપર દારૂનું દુષણ બંધ કરાવા માર્ગ પર કર્યા સુત્રોચ્ચાર મહિલાઓએ દારૂ બંધ કરોના સુત્રોચ્ચાર હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Breaking News