Gujarat/
સુરતમાં વધુ એક બળાત્કારીને ફટકારી સજા, સચિન GIDCની બાળા પર આચર્યું હતુ દુષ્કર્મ, આરોપીને છેલ્લા શ્વાસની સુધી ફટકારાઈ સજા, 4 વર્ષની બાળકી પર ગુજાર્યો હતો બળાત્કાર, 3 વર્ષ જુના કેસમાં સુરત કોર્ટે આપ્યો ચુકાદો, બાળકીનું અપહરણ કરી આચર્યું હતુ દુષ્કર્મ, પિતાના મિત્રએ જ આચર્યું હતુ દુષ્કર્મ, સુરત કોર્ટ દ્વારા આરોપીને દોષિત ઠેરવ્યો, આરોપીને રૂ. 20 હજારનો કર્યો દંડ
