Gujarat/
સુરતઃ CNG પંપ પર વાનમાં ભભૂકી આગ, કોસંબા ને.હા 48 પર સાવા ચોકડી પાસેની ઘટના, વાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ, CNG ગેસ ભરાવવા આવેલી વાનમાં લાગી આગ, ગેસ ભરતા કર્મીઓની સતર્કતાને લીધે જાનહાની ટળી, કર્મચારીઓએ તાત્કાલિક આગ પર મેળવ્યો કાબુ
