Gujarat/
વડોદરા:મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રેગિંગ, જુનિયર વિદ્યાર્થીઓએ કર્યો આક્ષેપ, સિનિયરો વિદ્યાર્થીઓએ દબાણ કર્યાનો આક્ષેપ, સિનિયરના નંબર સેવ કરવા અને નામ યાદ રાખવા દબાણ, ફ્રેશર્સ પાર્ટીના નામે બોલાવી માનસિક ત્રાસ આપ્યો
