Gujarat/
પશુપાલકોના રોષને ઠંડો પાડવાનો પ્રયાસ, 3 માસમાં કિલોફેટે 30 વધારો, સાબરડેરીએ દૂધના કિલો ફેટમાં ભાવમાં વધારો, ભેંસના દૂધમાં રૂ. 10નો વધારો, ગાયના દૂધમાં રૂ. 6.90નો વધારો
