દુષ્કર્મ/ વડોદરાઃ તાંત્રિક વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ 4 વર્ષથી શોષણ કરતા ફરિયાદ નોંધાવી નોકરીની લાલચ આપી શોષણ કર્યું કશ્યપ રામાનુજે અન્ય મહિલાનું પણ કર્યું શોષણ ડીવોર્સિસી મહિલાઓને લાલચ આપી શોષણ કર્યું સમગ્ર મામલો પોલીસે સ્ટેશનમાં પહોંચ્યો રામાનુજ વિધિના નામે નિર્વસ્ત્ર કરતાનો આક્ષેપ ગોત્રી પોલીસની કામગીરી શંકાસ્પદ ગોત્રી પોલીસે મામલે પડદો પાડવા પ્રયાસ

Breaking News