પ્રિલિમનરી પરીક્ષા/
આજથી સ્કૂલોમાં પ્રિલિમનરી પરીક્ષા, ધો.9 થી 12ની બીજી પ્રિલિમ.પરીક્ષા શરૂ, માર્ચમાં લેવાશે બોર્ડ દ્વારા પરીક્ષા, માધ્યમિક-ઉ.મા.બોર્ડની પરીક્ષા, ધો.10 -12ની બોર્ડની પરીક્ષા માર્ચમાં યોજાશે, 20 ફેબ્રુ.થી 2 માર્ચ સુધી પરીક્ષા, ધો.12 સાયન્સ પ્રેકટિકલ પરીક્ષા
