દૂધના ભાવમાં વધારો/
સુરત: સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વઘારો પ્રતિ લિટરમાં 2 રૂપિયાનો ઝીંકાયો વધારો 500 MLના પાઉચના ભાવમાં 1 રૂ.નો વધારો 6 લિટરની છાશની થેલીના ભાવમાં 6 રૂ. વધારો
