Gujarat/
વડોદરા શહેરમાં વધતો રોગચાળો મચ્છરોના ઉપદ્રવ વધતાને કારણે વધ્યો રોગચાળો 2 બાંધકામ એકમોને અપાઇ નોટીસ સરકારી ચોપડે ડેન્ગ્યૂના 14 કેસ પોઝીટીવ ચિકનગુનીયા 1 કેસ નોધાયા મેલેરિયાના 1 કેસ નોધાયા ટાઇફોઇડના ૩ કેસ નોધાયા
