Breaking News/
જુનાગઢ: સતત ત્રીજા દિવસે રોપવે બંધ, ભારે પવનને કારણે રોપવે બંધ, ગિરનાર ઉપર ભારે પવન, રોપ વે ચલાવવામાં થતી મુશ્કેલી, પ્રવાસીઓ થયા હેરાન, પવન શાંત પડતા રોપ વે ફરી થશે શરૂ
