Gujarat/
12 મે ના રોજ PM મોદી વર્ચ્યુઅલી જોડાશે, ભરૂચના સરકારી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન, કેન્દ્ર સરકારની યોજના અંગેના કાર્યક્રમમાં જોડાશે, PM મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, 29 મે એ ગુજરાત આવશે પીએમ મોદી, રાજકોટમાં હોસ્પિ.ના કાર્યક્રમમાં આપશે હાજરી, 2 લાખથી વધુ પાટીદારોને સંબોધન કરશે,
