Gujarat/
જામનગરઃ મ.ન.પા. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, બેઠકમાં નવી કાર લેવાની આપી મંજૂરી, 50 લાખના ખર્ચે બે નવી ઇનોવા લેવાશે, લાલપુર બાયપાસ નજીક 65 કરોડના ખર્ચે ઓવરબ્રિજ, ઓવરબ્રિજની મંજૂરીને સૈદ્ધાંતિક સ્વીકારાઈ
