Gujarat/ ગુજરાતમાં મતદાન થયું પૂર્ણ, વિધાનસભા ચૂંટણી 2022માં અંદાજે 65 ટકાથી વધુ મતદાન, બંને તબક્કાનું મળીને સરેરાશ 65 ટકા મતદાન, પહેલા તબક્કામાં 63.3 ટકા મતદાન હતું, બીજા તબક્કામાં 67 ટકાથી વધુ મતદાન, અમદાવાદમાં 55, આણંદમાં 65, અરવલ્લીમાં 63 ટકા, બનાસકાંઠામાં 65, છોટાઉદેપુરમાં 63, દાહોદમાં 58 ટકા, ગાંધીનગરમાં 57, ખેડામાં 63, મહેસાણામાં 60 % મતદાન, મહિસાગરમાં 58, પંચમહાલમાં 60, પાટણમાં 59 %, સાબરકાંઠામાં 64, વડોદરામાં 60 % મતદાન,

Breaking News