Election boycott/ રાજકોટમાં સોસાયટી રેગ્યુલરાઇઝ ન કરાઈ તો મતદાનના બહિષ્કારના બેનર

રાજકોટ: ચાર સોસાયટીના સ્થાનિકો થયા એકઠા સૂચિત સોસાયટીને રેગ્યુલરાઈઝ કરવાની માંગ સોસાયટીમાં મતદાન બહિષ્કાર કરવાના લગાવ્યા બેનર કોઈ રાજકીય પક્ષોએ પ્રચાર કરવા ન આવવાના લાગ્યા બેનર પેરામાઉન્ટ પાર્ક , ઋષિકેશ સોસાયટીના લોકોનો વિરોધ માધવ પાર્ક , ન્યુ યોગી નગરમાં પણ સ્થાનિકોનો વિરોધ      

Breaking News

રાજકોટ: ચાર સોસાયટીના સ્થાનિકો થયા એકઠા
સૂચિત સોસાયટીને રેગ્યુલરાઈઝ કરવાની માંગ
સોસાયટીમાં મતદાન બહિષ્કાર કરવાના લગાવ્યા બેનર
કોઈ રાજકીય પક્ષોએ પ્રચાર કરવા ન આવવાના લાગ્યા બેનર
પેરામાઉન્ટ પાર્ક , ઋષિકેશ સોસાયટીના લોકોનો વિરોધ
માધવ પાર્ક , ન્યુ યોગી નગરમાં પણ સ્થાનિકોનો વિરોધ