Rashibhavishya/ મેષથી મીન સુધી જાણો કોને મળશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની

04 જૂન 2026, ગુરુવારનું દૈનિક રાશિફળ (Aaj nu Rashifal). મેષથી મીન સુધી તમામ 12 રાશિના જાતકો માટે કારકિર્દી, ધન, પ્રેમ, સ્વાસ્થ્ય અને પરિવાર સંબંધિત આગાહી વાંચો. જાણો આજનો શુભ રંગ અને શુભ અંક.

Dharma & Bhakti Top Stories Rashifal Breaking News
Aaj nu Rashifal

દૈનિકરાશીભવિષ્ય

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

Rashibhavishya:વિક્રમ સંવત ૨૦૮૨ના જેઠ અધિક વદ ચોથના પવિત્ર દિવસે આજે ગુરુવાર, ૦૪ જૂન ૨૦૨૬ છે. આજની ચોથ તિથિ રાત્રે ૧૧:૩૦ વાગ્યા સુધી રહેશે. ચંદ્ર મકર રાશિમાં સંચાર કરી રહ્યો છે, જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં સ્થિત છે. ઉત્તરાષાઢા નક્ષત્ર ૦૫ જૂનની સવારે ૦૩:૪૨ વાગ્યા સુધી રહેશે. શુક્લ યોગ આજે સવારે ૦૯:૦૩ વાગ્યા સુધી યથાવત રહેશે, જ્યારે બવ કરણ સવારે ૧૦:૩૦ વાગ્યા સુધી રહેશે.

આજે પંચક અને વિંછુડો બંને નથી, જેના કારણે દિવસ સામાન્ય શુભ કાર્યો માટે અનુકૂળ માનવામાં આવે છે. સૂર્યોદય સવારે ૦૫:૫૩ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૨ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૧૦:૪૫ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૦૮:૫૪ વાગ્યે થશે.

આજનો અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી ૦૧:૦૩ વાગ્યા સુધી રહેશે, જે શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. જ્યારે રાહુકાળ બપોરે ૦૨:૧૮ થી ૦૪:૦૦ વાગ્યા સુધી રહેશે, તેથી આ સમય દરમિયાન નવા અને મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરવાનું ટાળવું શુભ ગણાય છે.

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સયમ
શુભ ૦૫:૫૩થી૦૭:૩૫
અલાભ ૧૨:૩૬થી૦૨:૧૮
મૃત ૦૨:૧૮થી૦૪.૦૦
શુભ ૦૫:૪૦થી૦૭:૨૨

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

સાંજેકોઈનવીસવારજોવામળે.

બાકીનીકળેલલેણુંપાછુઆવે.

દિવસઆખોવ્યસ્તરહો.

નવીવાતનીરજુકરીશકો.

શુભ કલર –કાળો

શુભ નંબર –૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

મગજપરકાબુરાખવો.

લાંબાસમયથીબાકીરહેલકાર્યપૂર્ણથાય.

માથામાંદુઃખાવોરહે.

લગ્નજીવનમાંનવોવળાંકઆવે.

શુભ કલર –ભૂરો

શુભ નંબર –૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મિથુન (ક, છ, ઘ) :-

સાધુ બનવાનું મન થાય.

જૂના રહસ્યો બહાર આવે.

આળસમાંદિવસજાય.

ખોટીચિંતાનકરવી.

શુભ કલર –વાદળી

શુભ નંબર –૬

કર્ક (ડ , હ) :-

નવા કપડા ખરીદી શકાય.

કોઈ કારણ વગર હસવાનું મન થાય.

રોકાણમાંફાયદો થાય.

પ્રવાસનાયોગપ્રબળબને.

શુભ કલર –જાંબલી

શુભ નંબર – ૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

સિંહ (મ , ટ) :-

નવી જગ્યાએ જવાની ઈચ્છા થાય.

બાળકનુંધ્યાનરાખવું.

પ્રેમી સાથે મીઠો ઝગડો થઇ શકે.

ઘરમાંલાભજણાય.

શુભ કલર –નારંગી

શુભ નંબર – ૭

કન્યા (પ , ઠ, ણ) :-

આનંદમય દિવસ જાય.

આત્મવિશ્વાસમાં વધારો થાય.

પ્રાણીઓ રાખવાની ઈચ્છા થાય.

કાર્ય ક્ષેત્રમાં પ્રેમ મળે.

શુભ કલર –રાતો

શુભ નંબર –૧

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

તુલા (ર , ત) :-

ધનખર્ચમાંવધારોથાય.

જીવનસાથીજોડેઆનંદમયદિવસજાય.

અધૂરાકાર્યપૂર્ણથાય.

નવાકાર્યમાંવધારોથાય.

શુભ કલર – પીળો

શુભ નંબર –૯

વૃશ્વિક (ન, ય) :-

સપનાસાકારથાય.

લાભથવાનીશક્યતાછે.

પ્રેમમાં સફળતા મળી શકે.

ગુસ્સાપરકાબુરાખવો.

શુભ કલર –ભૂરો

શુભ નંબર –૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

માનસિકશાંતિમળે.

રોકાણમાંલાભથાય.

કોઈ જોડે મતભેદનથાયતેનુંધ્યાનરાખવું.

દાનપુણ્યથાય.

શુભ કલર – સફેદ

શુભ નંબર –૬

મકર (ખ, જ) :-

મગજશાંતરાખો.

નવીયોજનાબને.

મોસાળપક્ષથીલાભથાય.

ધનલાભથાય.

શુભ કલર –કેસરી

શુભ નંબર –૭

કુંભ (ગ, શ, સ, ષ) :-

રોકાણમાટેઉત્તમદિવસછે.

નવીતકમળે.

નવીવ્યક્તિનુંઆગમનથાય.

ભાઈ-બહેનથીફાયદોથાય.

શુભ કલર –લાલ

શુભ નંબર –૫

મીન (દ, ચ, ઝ, થ) :-

મિત્રોથીલાભથાય.

ધનખર્ચથાય.

કોઈવાતઆગળવધે.

પ્રવાસનાયોગબને.

શુભ કલર –આસમાની

શુભ નંબર –૨


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનું લગ્નજીવન મુશ્કેલીમાં જણાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોનું ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોએ ગોળ ખાઈને બહાર નીકળવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…