Rashibhavishya/ આજે આ રાશિના જાતકોનું લગ્નજીવન મુશ્કેલીમાં જણાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) તા. ૦૮-૦૫-૨૦૨૬, શુક્રવારનું પંચાંગ: વૈશાખ વદ છઠ, વિક્રમ સંવત ૨૦૮૨…આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya,8 મે 2026, શુક્રવાર, પંચાંગ, રાહુકાળ

રાશિભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા.૦૮-૦૫-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ વદ છઠ તિથિ છે, જે ૦૫ મે ની સવારે ૦૫:૨૪ સુધી વિદ્યમાન રહેશે. આજની રાશિ મકર  (ખ,જ ) છે અને નક્ષત્ર ઉત્તરાષાઢા  સવારે ૦૯:૨૧ સુધી માન્ય છે. આજનો યોગ શુભ  છે, જે ૦૯ મેના રોજસવારે ૦૨:૩૮ સુધી વિદ્યમાન રહેશે અને વણિજ  કરણ બપોરે ૧૨:૨૨ સુધી છે.

આજે પંચક નથી અને વિંછુડો પણ નથી.

સૂર્ય મેષ રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં ૦૫ મે ના રોજ બપોરે ૧૨:૩૨ સુધી વિહાર કરશે.

આજે જન્મેલા બાળકોની રાશિ મકર  (ખ,જ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૦૨ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૯ વાગ્યે થશે. ચંદ્રોદય રાત્રે ૧૨:૪૭ વાગ્યે અને ચંદ્રાસ્ત સવારે ૧૦:૫૯ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૦ થી બપોર ૦૧:૦૩ સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૧૦.૫૭ થી બપોરે ૧૨.૩૭ સુધી રહેશે.

વ્રત અને તહેવાર/ દિન વિશેષ ની વાત કરીએ તો આજે ગુરુ પ્રદોષ છે.

છઠ ની સમાપ્તિ બપોરે ૧૨:૩૨ વાગ્યે થશે.

તારીખ   :-    ૦૮-૦૫-૨૦૨૬, શુક્રવાર / વૈશાખ વદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૪૦ થી ૦૯:૨૦
અમૃત ૦૯:૨૦ થી ૧૦:૫૭
શુભ ૧૨:૩૬ થી ૦૨.૧૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૫૧ થી ૧૧:૧૪

રાશિભવિષ્ય (Rashibhavishya 8 મે 2026, શુક્રવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

મનોબળ માં વધારો થાય.

પ્રિય પાત્ર સાથે મેળાપ થાય.

કોર્ટ કચેરીનું કામ સરળતાથી થાય.

અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરવો.

શુભ કલર –સફેદ

શુભ નબર- ૪

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સમજી વિચારીને પગલાં ભરવા.

વેપારમાં વધારો થાય.

બોલવામાં ઝગડો થાય.

નોકરીમાં નવી તકો સર્જાય.

શુભ કલર –ગુલાબી

શુભ નંબર –૪

મિથુન (ક, છ, ઘ) :-

રાજકીય પદમાં પ્રમોશન મળે.

વેપારમાં અણધાર્યા લાભ થાય

માતા-પિતાના આશીર્વાદ થી કામ લેવું.

કોઈ ધાર્મિક કાર્ય થાય.

શુભ કલર –લાલ

શુભ નંબર –૧

કર્ક (ડ , હ) :-

મગજમાં સતત વિચારો ચાલે.

નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.

કાર્ય પૂર્ણ થવામાં અવરોધો આવશે.

તમારી ખામીઓને ઉજાગર ન થવા દો.

શુભ કલર –ક્રીમ

શુભ નંબર –૫

રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-

પડોશી જોડે વાદ-વિવાદ ન કરવો.

ધન બચાવીને રાખો ફાયદો થશે.

નોકરીમાં નવી જવાબદારી મળે.

કાર્યસ્થળમાં દલીલ ટાળો.

શુભ કલર –પીળો

શુભ નંબર –૬

કન્યા (પ , ઠ, ણ) :-

ખોટા વિવાદોથી દૂર રહેવું.

સહકર્મચારીને કામ સોંપી શકો.

તમારી ત્વચાનું ધ્યાન રાખવું.

ઘરેલું સમસ્યાઓનો ઉકેલ આવશે.

શુભ કલર –ગુલાબી

શુભ નંબર –૧

તુલા (ર , ત) :-

ધન કમાવવા માટે ઉત્તમ દિવસ છે.

લાંબી મુસાફરી થાય.

પેટની સમસ્યા રહે.

ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.

શુભ કલર –જાંબલી

શુભ નંબર –૩

વૃશ્વિક (ન, ય) :-

તમારા દુશ્મનથી સાચવવું.

તબિયત સાચવવી.

એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો.

સંયમિત જીવનશૈલી અપનાવો.

શુભ કલર – કાળો

શુભ નંબર –૮

રાશિભવિષ્ય (Rashibhavishya)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

કાર્યમાં સફળતા મળે.

નવી નોકરી મળે.

ગળા અને કાન સંબંધિત રોગોથી સાવધાન રહો.

પ્રેમ સંબંધોમાં મધુરતા આવે.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –૮

મકર (ખ, જ) :-

મુશ્કેલીનો સામનો કરવો પડે.

સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશો.

ખરીદીમાં પણ સમય પસાર થશે.

વિદ્યાર્થીઓને સારા સમાચાર મળે.

શુભ કલર –પોપટી

શુભ નંબર –૯

કુંભ (ગ, શ, સ, ષ) :-

તબિયતમાં સંભાળ લેવી.

લગ્નજીવન મુશ્કેલીમાં જણાય.

કામ કરતી વખતે ધ્યાન રાખો.

ચોરી અથવા નુકસાન થઇ શકે.

શુભ કલર- ભૂરો

શુભ નંબર- ૧

મીન (દ, ચ, ઝ, થ) :-

ધન અને વૈભવની પ્રાપ્તિ થાય.

કામમાં વ્યસ્ત રહો.

સારવાર માટે અહીં-ત્યાં ભટકવું પડશે.

ખાવા-પીવામાં ધ્યાન રાખો.

શુભ કલર – વાદળી

શુભ નંબર –૨


આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોએ ગોળ ખાઈને બહાર નીકળવું…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોનું ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોના વિવાહિત જીવનમાં સુમેળ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…